એક ભરતી કેવી રીતે લાખો યુવાનોનું ભવિષ્ય બરબાદ કરી શકે ?
ફરી એક વાર બિન-સચિવાલય ક્લાર્ક ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી. તારીખ ૧૩/૦૨/૨૦૨૨ ના રોજ યોજાનાર બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ યુવાઓના ભવિષ્ય સાથે વારંવાર મજાક કરવામાં આવી રહ્યો છે. એક ભરતી કેવી રીતે લાખો યુવાનોનું ભવિષ્ય બરબાદ કરી શકે ? ઓક્ટોબર ૨૦૧૮ લોકસભાની ચૂંટણીના ૬ મહિના પહેલા બિન સચિવાલય કલાર્કની જાહેરાત પ્રસિધ્ધ થાય …
એક ભરતી કેવી રીતે લાખો યુવાનોનું ભવિષ્ય બરબાદ કરી શકે ? Read More »